એલર્ટ / કમર અને પેટની ચરબી વધારે છે તો કોરોનામાં તમારી મુશ્કેલીઓ વધી શકે, જાણો નિષ્ણાતો શું કહે છે

fat on waist and belly can be problem in covid19 recovery

કોરોનાની સારવારમાં દર્દીઓ અનેક મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે ત્યારે હવે સ્થૂળતા પણ એક મોટી ચેલેન્જ બનીને સામે આવી રહ્યું છે. તે કોરોના દર્દીમાં મુશ્કેલીઓ વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ