નવી દિલ્હી / ફાસ્ટટેગથી ટોલટેક્સની આવકમાં ધરખમ વધારો, આવકનો આંકડો સાંભળી ચોંકી જશો

FastTag will greatly increase the revenue of Toltecs, you will be surprised to hear the revenue figures

ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલાતમાં ઘણો વધારો થયો છે અને કેશ કલેક્શનથી વસૂલાત આગળ નીકળી ગઇ છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) ના ડેટા અનુસાર ફાસ્ટેગ હેઠળ સરેરાશ વસૂલાત ૬૬ ટકા સુધી પહોંચી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ