આંદોલન / જામકંડોરણા ગામે મહિલાઓ બની રણચંડી, કેબિનેટ મિનિસ્ટર રાદડિયા પર ગંભીર આક્ષેપો

Fasting women Jamkandorana village Cabinet Minster Jayesh Radadiya

કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના ગામમાં મહિલાઓ રણચંડી બનીને 3 દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠી છે, આ સાથે જયેશ રાદડિયા હાય હાયના નારા બોલાવ્યા હતાં. ઘણાવર્ષોથી તેમના વિસ્તારમાં કોઈ કામ કાજ નહીં થયા હોવાથી મહિલાઓ આંદોલનના માર્ગે છે. 

બ્રેકિંગ ન્યૂઝ