સાવધાન / તમારો FASTags નકલી નથી ને? NHAIએ કહ્યું કે, સાવધાન રહેજો નહીંતર પડી શકે છે મોંઘુ

fastags users alert beware of fastag fraud nhai

જો તમે પણ તમારી કારમાં ફાસ્ટેગ લગાવ્યો છે અથવા ફાસ્ટેગ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. FASTagમાં છેતરપિંડીના કેસો થયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ લોકોને નકલી FASTags વિશે ચેતવણી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ