અહેવાલ / FASTag ઇફેક્ટ : નેશનલ હાઇવે ની આવક આટલી વધી પરંતુ સાથે સાથે ટોલ ગેટ ઉપર...

FASTag results in increased revenue of National Highway Authority also increases average waiting time amid technical errors

હાઇવે ઉપર ટોલ ભરવા માટે સરકારે FASTag ફરજીયાત કરતા નેશનલ હાઈવેની ટોલ ટેક્સની આવકમાં 15%નો ઉછાળો થયો છે. જો કે ટેક્નિકલ સમસ્યાઓ અને ઘણા FASTag વગરના ગાડીવાળા FASTagની લાઈનમાં આવી જતા હોવાથી સરેરાશ વેઈટિંગ ટાઇમમાં 2 મિનિટનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ