Ek Vaat Kau / જેની પાસે કાર છે તેઓ સરકારનો આ નિયમ જાણી લે નહીંતર ખિસ્સા ખાલી થઈ જશે

આજથી કાર, ટ્રક, બસ સહિત દરેક ચાર પૈડાવાળા વાહનો પર ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગ ફરજિયાત બની ગયુ છે. દેશનાં કોઈ પણ નેશનલ હાઈવેનાં ટોલ પ્લાઝાથી પસાર થતી વખતે તેની જરુર પડશે. ત્યારે જેની પાસે કાર છે તેઓ આ નિયમ જાણી લે નહીં તો બે ગણો ચાર્જ આપવો પડશે. આ Ek Vaat Kauમાં જાણો સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ