તમારા કામનું / કેન્દ્રએ હવે જૂના વાહનો માટે બદલ્યા નિયમો, FASTag લગાવવાને લઈને લીધો આ મોટો નિર્ણય, આ વાંચી લો નહીંતર...

fastag is now mandatory for older vehicles you would get these benefits central government morth

દેશભરમાં ટોલ પ્લાઝા પર ડિજિટલ અન આઈટી આધારિત પેમેન્ટ સિસ્ટમને વધારવા માટે સસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ એક મોટું પગલુ ભર્યુ છે. મંત્રાલયએ નોટિફિકેશન જારી કરી કરી સ્પષ્ટ આદેશ આપ્યો છે ક જ્યારે 1 જાન્યુઆરી 2021થી જૂની ગાડિઓ પર ફાસ્ટ ટેગ લગાવવું અનિવાર્ય કરી દીધું છે. આદેશ મુબજ 1 ડિસેમ્બર 2017 પહેલા બિકી એમ અને એન કેટેગરીને વાહનો પર ફાસ્ટેગ લગાવવું અનિવાર્ય રહેશે. કેન્દ્રએ આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ 1989 (CMVR, 1989)માં ફેરફાર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ