તમારા કામનું / ગાડી પર આજથી ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત, જાણો કેવી રીતે કામ કરે છે અને કોને પડશે લાગુ

Fastag is compulsory for 4 wheeler and heavy vehicles

આજથી કાર, ટ્રક, બસ સહિત દરેક ચાર પૈડાવાળા વાહનો પર ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગ ફરજિયાત બની ગયુ છે. દેશનાં કોઈ પણ નેશનલ હાઈવેનાં ટોલ પ્લાઝાથી પસાર થતી વખતે તેની જરુર પડશે. જાણો કેવી રીતે કામ કરશે અને તમે તને કેવી રીતે લગાવી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ