નિયમ / નેશનલ હાઈવે પર કાર ચલાવવી હોય તો આ વસ્તુનું ધ્યાન રાખજો, નહીંતર આજથી ભરવા પડશે ડબલ રૂપિયા

fastag compulsory from today on national highways,know all the details about it

આજથી નેશનલ હાઈવે પરથી પસાર થતાં ફોર વ્હિલર વાહનો પર ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. લાંબી લાંબી લાઈનો અને પ્રદુષણથી બચવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટેગ લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘણા એવા વાહનચાલકો છે જેમણે ફાસ્ટેગ લીધા અને તેમને જાણ જ નથી કે ફાસ્ટેગ ક્યાંથી લેવા અને કઈ રીતે પેમેન્ટ કરવું ત્યારે નાગરિકોને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ