પોલમપોલ / અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર ફાસ્ટટેગ સેન્સર કામ જ નથી કરતા

 fastag cant work in ahmedabad baroda toll plaza

સરકાર નીત નવા ગતકડાં લાવે છે. ફાસ્ટેગની વ્યવસ્થા એટલે કરવામાં આવી હતી કે, ટોલટેક્સ પ્લાઝા ઉપર ભીડ ન થાય પણ ટોલટેક્સ પ્લાઝાના ફાસ્ટટેગ સેન્સર જ કામ ન કરતા હોય તો? અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર કંઈક આવા જ હાલ હવાલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ