15 ડિસેમ્બરથી તમામ વાહનો પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવેલ છે. જેથી હાઈ-વે પર સમય પણ ન બગડે અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પણ મળે. હવે આ દરમિયાન મોદી સરકાર અન્ય અમુક જગ્યાઓ પર પણ ફાસ્ટેગ ફરજિયાત કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે જાણીએ Ek Vaat Kau માં કે આગામી સમયમાં ક્યાં ફાસ્ટેગ ફરજિયાત થઈ શકે...?