Shu Plan / Ahmedabad નો સૌથી સસ્તો મોલ, 200માં શર્ટ, 300માં પેન્ટ

અમદાવાદમાં આવેલી છે એક એવી માર્કેટ જ્યાં તમે 1000 રૂપિયામાં 2 જોડી કપડા ખરીદી શકો છો. બાળકોથી લઇને તમામ ઉંમરના લોકો માટેના પેન્ટ, શર્ટ, ટિશર્ટ, કેપ્રી સહિતના કપડા અહીં મળી રહેશે. તો લેડિઝ માટે પણ ખુબ મનગમતી વસ્તુઓ પણ અહીં મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ