ફેશન ટ્રેન્ડ / માથાની હેરક્લિપ ફરીથી છે ફેશનમાં: પરંપરાગત ચાંદીની હેરપીનનું મોર્ડન માનુનીઓને ઘેલુ

fashion silver hair clip in trend

ઓફિસથી લઈ લગ્ન સુધી હેર ક્લિપની ફેશન હાલ તુલ પકડી છે. પરંપરાગત ચાંદીની હેરક્લિપ પણ હાલ ટ્રેન્ડમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ