OMG / સેલિબ્રિટીઓને વિચિત્ર ચસ્કો! કચરો ફેંકવાની થેલી જેવુ બેગ ફેશનમાં, કિંમત જાણીને ચક્કર આવી જશે

fashion brand balenciaga company selling world most expensive garbage bag

પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ બાલેન્સિયાગાએ પણ કચરો ફેંકવા માટે ખાસ બેગ લોન્ચ કરી છે. લાખોની બેગ મોડેલો હાથમાં લઈને ફેશન શોમાં આવી. લોકોએ ઈન્ટરનેટમાં ઉડાવી મજાક

Loading...
બ્રેકિંગ ન્યૂઝ