કોરોના વાયરસ / ફારુક અબ્દુલ્લાનો વીડિયો થયો વાયરલ, કહ્યું હું મારી પત્નીને 'kiss'કરવાથી ડરું છું

farooq abdullah says i even cannot kiss my wife due to coronavirus

નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ રવિવારે એક સમારોહમાં લોકોને ખૂબ હસાવ્યા. તેઓએ કહ્યું કે કોરોનાની એવી સ્થિતિ સર્જાઈ છે કે તેઓ પોતાની પત્નીને કિસ પણ કરી શકતા નથી. આ સ્થિતિ પર હાજર લોકો ખૂબ હસ્યા હતા. ફારુક અબ્દુલ્લાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ