અનોખો વિરોધ / આ રાજ્યનાં ખેડૂતોએ પોતાના પ્રશ્નો માટે 17 લાખથી વધુ પત્ર PMને લખ્યા

Farmers wrote more than 17 lakh letters to the PM for their questions

છત્તીસગઢમાં અનાજનાં મુદ્દે કોંગ્રેસનાં ખેડૂતો અને વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે લગભગ ૧૭ લાખ જેટલા પત્ર લખીને રાજભવનને સોંપી દીધા છે. રાજભવન સુધી પત્ર પહોંચાડ્યા બાદ હવે કોંગ્રેસ આ પત્રોથી મુક્ત થઈ ગઈ છે. પરંતુ તે રાજભવન માટે માથાનો દુખાવો બની ગયાં છે. રાજભવન સચિવાલયને સમજ પડતી નથી કે આટલી મોટી સંખ્યામાં આવેલાં પત્રોનું શું કરવામાં આવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ