લાલ 'નિ'શાન

બનાસકાંઠા / સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડનું આક્રમણ થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનું ઝુંડ ફરીથી સક્રિય થયુ છે. બનાસકાંઠાના વાવના રાધાનેસડા અને કુંડાળીયામાં તીડનું આક્રમણ થયું હતું. ફરી એકવાર તીડનું આક્રમણ થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. અંદાજે 3 કિલોમીટરના અંતરમાં તીડનું ઝુંડ દેખાયું હતું. જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ