વીડિયો વાયરલ / જબરદસ્ત VIDEO વાયરલ : ઘોડા પર સવાર થઈ બેરિકેડ તોડી દિલ્હીમાં દાખલ થયા ખેડૂતો

farmers with hosrses enters in Delhi video gets viral

ભારતનાં ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે. ખેડૂતોની આ રેલીમાં તેઓ ઘોડા પર પણ જોવા મળ્યા અને ઘોડા પર સવાર થઈને બેરિકેડ તોડતો તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ