વિરોધ / 18 ફેબ્રુ.એ ખેડૂતોનો ટ્રેક્ટર રેલી કરતા પણ મોટા પ્રદર્શનનો પ્લાન, કરી એવી જાહેરાત કે સરકારનું ટૅન્શન વધશે

farmers will stop railways across the country on february 18

ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ખેડૂતો હવે વધુ આકરા પાણીએ છે . આંદોલિત સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ