મોરબી / મચ્છુ -3 ડેમ છલોછલ ભરાઈ જતાં ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ 

Farmers will get the benefit of irrigation after the Machu-3 dam is flooded

મોરબીમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ થયો છે.  મચ્છુ -3 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જ્યારે ઉપવાસમાંથી હજુ ધીમીધારે પાણની આવક ચાલું છે. સિંચાઈ માટેનો ડેમ છલોછલ ભરાઈ જતા આ ડેમ હેઠળના તમામ ખેડૂતોની ડેમમાંથી સિંચાઈનો લાભ મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ