સહાય / આનંદો! ખેડૂતોની દિવાળી સુધરશે, મોદી સરકાર આપી શકે છે આ મોટી ભેટ

Farmers will get big help from Modi government

મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોને હવે પહેલા કરતા બમણો ફાયદો આપશે. જેમા સરકાર દ્વારા હવે ખેડૂતોને 6 ની બદલે 12 હજાર આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ