નુકસાની / ખર્ચ જેટલો પણ ભાવ ન મળતા ખેડૂતોને ગુલાબના ફૂલ નદીમાં વહાવ્યા, પશુઓને ખવરાવી દીધા

Farmers who did not get even the price of the cost were thrown roses in the river, feeding the cattle.

પંચમહાલ જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં આધુનિક પદ્ધત્તિ સાથે ગુલાબની ખેતી થાય છે. અને ખેડૂતો ગુલાબની ખેતી કરીને પગભર પણ થયા છે.પરંતુ હાલની સ્થિતિએ બજારમાં ફુલોના ભાવ તળિયે.

બ્રેકિંગ ન્યૂઝ