કમોસમી વરસાદ / આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી: ગુજરાતનાં આ 4 જિલ્લાઓમાં 'ઍલર્ટ'

Farmers were worried when the state Meteorological Department again predicted Mawtha

Unseasonal rainfall forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ