કૃષિ કાયદા / શું સમેટાઈ રહ્યું છે ખેડૂત આંદોલન? ગાજીપુર બોર્ડર પર ખેડૂતો કરવા લાગ્યા આ કામ, બીજી બાજુ ટિકૈતનું મોટું એલાન

Farmers vacate portion of service road at Delhi's Ghazipur border

સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ