હાલાકી / સિઝન ટાણે જ કામ ન આવી ગુજરાત સરકારની આ યોજના,સાબરકાંઠાના ખેડૂતોની હાલત કફોડી 

Farmers upset over closure of Kisan Suryoday Yojana by government

ચુંટણી ટાણે ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના શરુ કરી પરંતુ હાલમાં આ યોજનાનું સુરસુરિયુ થઈ ગયુ છે.આમ સિઝન ટાણે જ લાઈટ ન મળતા ખેડુતો માં રોષ જોવા મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ