ખેડૂત આંદોલન / જો પોલીસ 26મીએ ટ્રેકટર રેલીને મંજૂરી નહી આપે તો ખેડૂતો ભરશે આ પગલું

farmers tractor rally police

ગણતંત્ર દિવસ પર 26 જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત ખેડૂતોની પરેડ સાથેની જોડાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા ગુરુવારના રોજ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની ટિકરી  બોર્ડર પહોંચ્યાં હતા. આ અવસર પર તેઓએ આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરી અને કિસાન પરેડ અંગે આવશ્યક નિર્દેશ પણ આપ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ