બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / farmers to reach lakhimpur kheri on 12th october mahapanchayat in lucknow on 26th sanyukt kisan morcha

ખેડૂત આંદોલન / ખેડૂતોની અત્યાર સુધીની 5 મોટી જાહેરાત, 12 ઓક્ટોબરે કરશું મોટું કામ, મોદી-યોગી સરકારમાં ટેન્શનમાં

Hiralal

Last Updated: 03:18 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખીમપુર ખીરી હિંસામાં ખેડૂતોનો મામલો ગરમાઈ રહ્યો છે. ખેડૂત સંગઠનોના નેતાઓએ લખીમપુર ખીરી કેસમાં આગામી રણનીતિ માટે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.

  • લખીમપુર ખીરી હિંસામાં ખેડૂતોનો મામલો
  • ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત
  • 12 ઓક્ટોબરે  દેશભરના ખેડૂતો લખીમપુર પહોંચશે
  • 26 ઓક્ટોબરે લખનઉમાં મહાપંચાયત 

કિસાન મોરચાએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશીષ મિશ્રાની ધપકડ કરવાની માગ કરી છે. 

કિસાન મોરચાની મોટી જાહેરાત 
કિસાન મોરચાએ 12 ઓક્ટોબરે દેશભરના ખેડૂતો લખીમપુર ખીરી પહોંચશે. સાથે 26 ઓક્ટોબરે ખેડૂતો લખનઉમાં મહાપંચાયતનું આયોજન કરશે. 

યાદવે કહ્યું કે 12 તારીખે ખેડૂતો અને પત્રકારો, જેઓ શહીદ થયા છે તેમના માટે અમે લખીમપુરના તિકુનિયામાં અંતિમ અરદાસ કરીશું. દેશભરમાં ખેડૂતો ત્યાં પહોંચશે. તેમણે કહ્યું કે લખીમપુરની ઘટના જલિયાવાલા બાગથી કમ નથી. યાદવે કહ્યું કે 12 તારીખે લખીમપુરથી ખેડૂતોની અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. 15 ઓક્ટોબરે દશેરા છે તમામ ખેડૂત પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કરશે. 18 ઓક્ટોબરે રેલ રોકવામાં આવશે. 26 તારીખના રોજ લખનઉમાં મોટી મહાપંચાયત કરવામાં આવશે. 

ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત

- 12 ઓક્ટોબરે દેશભરના ખેડૂતો લખીમપુર પહોંચશે

- 15 ઓક્ટોબરે મોદી-શાહના પૂતળાનું દહન

- 18 ઓક્ટોબરે રેલ રોકો આંદોલન

- 26 ઓક્ટોબરે લખનઉમાં મહાપંચાયત 

સંકળાયેલા મુદ્દાઓ

Lakhimpur Kheri Violence farmer Protest kishan mahapanchayat rakesh tikait કિસાન મહાપંચાયત ખેડૂત આંદોલન રાકેશ ટીકૈત લખીમપુર હિંસા farmer protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ