ખેડૂત આંદોલન / ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં: આપી દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે બંધ કરવાની ધમકી

Farmers Threatened To Close The Entire Delhi-Meerut Expressway

યૂપી ગેટ પર શનિવારે સાંજે ખેડૂત સંગઠને પ્રેસ પરિષદમાં સરકારને ઉત્પીડન બંધ કરવા કહ્યું. આ સાથે ચેતવણી આપી કે જો ખેડૂતોને રોકવામાં આવશે કે તેમના પરિવારો પર કોઈ દબાણ કરાશે તો દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની તમામ 14 લેન બંધ કરી દેવાશે. ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું કે પોલીસ પ્રશાસન આંદોલનમાં આવનારા ખેડૂતોને અલગ અલગ જગ્યાઓએ રોકી રહ્યું છે. ટ્રેક્ટર અને ટ્રોલીઓ જપ્ત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ