અરવલ્લી / રવિ પાક સમયે યુરીયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન

અરવલ્લી જીલ્લામાં રવિ પાક સમયે યુરીયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન. ખેડૂતને જરૂરિયાત મુજબનો જથ્થો નહિ મળતા રવિ પાકને પણ નુકશાન જવાની ભીતિ થી ખેડૂત ચિંતિત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ