દિલ્હી / સરકાર સાથે વાતચીત પહેલા પહેલા ખેડૂતોનું શક્તિપ્રદર્શન, 60 હજાર ટ્રેક્ટર સાથે રેલીનો દાવો

FARMERS starts tractor march kmp expressway against new farm law

કૃષિ કાયદાના વિરોધમાં જ્યાં ખેડૂતો દ્વારા 40 દિવસથી પણ વધારે સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે KMP એક્સપ્રેસ વે પર ખેડૂતોએ હલ્લાબૉલ શરૂ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ