આંદોલન / 'ખેડૂતો દિલ્હીથી ખાલી હાથ પાછા ન ફરે' મેઘાલયના ગવર્નરનું નિવેદન, 1 વર્ષમાં થઈ છે 3 બદલીઓ

farmers-should-not-return-barren-hand-meghalaya-governor-satyapal-malik

30 સપ્ટેમ્બર, 2017 ના રોજ, સત્યપાલ મલિકને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષનો કાર્યકાળ પૂરો થતાં પહેલા જ તેમને જમ્મુ કાશ્મીર માટે રવાના કરી દેવાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ