આંદોલન / VIDEO : ઉગ્ર આંદોલન વચ્ચે ખેડૂતોની જોવા મળી માનવતા, પોલીસકર્મીને ટોળાંના હુમલાથી બચાવ્યો

FARMERS RESCUES DELHI COP FARMERS PROTEST

દિલ્હીમાં આજે સેના દ્વારા જે પરેડ કરવામાં આવે છે તે બાદ ખેડૂતોની ટ્રેક્ટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે સામેલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ