ખેડૂત આંદોલનઃ / જિદ્દ અને શક્તિ પરીક્ષણની સાથે આજે સરકાર સાથેની આઠમી વાતચીત, આંદોલનને થયા 43 દિવસ

farmers protests talks with centre tomar says govt ready to consider any proposal apart from repeal of three farm laws

કેન્દ્ર અને આંદોલનકારી 40 ખેડૂત સગઠનોની નેતાઓ વચ્ચેની સાત વખતની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. જો કે 30 ડિસેમ્બરની વાતચીત થોડી સકારાત્મક રહી હતી. જેમાં ખેડૂતોએ થોડી સફળતા મેળવી હતી. આ સાથે આજે ફરીથી સરકાર સાથે આઠમી વખતની વાતચીત થવા જઈ રહી છે ત્યારે જોવાનું એ છે કે ખેડૂતો તેમની જિદ્દ પર વિજય મેળવી શકે છે કે કેમ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ