નુકસાન / રિલાયન્સને પડ્યો મોટો ફટકો : TRAIના રિપોર્ટમાં દેખાઈ ખેડૂત આંદોલનની મોટી અસર

farmers-protests-reliance-jio-loss-in-punjab-haryana-and-gain-for-airtel-vodafone-idea-vi

નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો એક લાંબા સમયથી મોદી સરકારનો વિરોધ કરી રહયા છે, જો કે લાગી રહ્યું છે કે આ વિરોધનો માર સરકારની જગ્યાએ રિલાયંસ જેવી કંપનીઓને પડી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ