Ek Vaat Kau / બની એક એવી ઘટના કે ખેડૂત આંદોલન પહેલાં કરતા બન્યું મજબૂત

દિલ્હીનું ખેડૂત આંદોલન આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. જો કે, 26 જાન્યુઆરીના રોજ રાજધાની દિલ્હીના રાજમાર્ગો પર નીકળ્યા બાદ વધુ મજબૂત બન્યું છે. તો શું છે આંદોલનની હાલની સ્થિતિ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો...જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ