બોલિવૂડ / પટિયાલામાં ખેડૂતોએ રોક્યુ જ્હાન્વી કપૂરની ફિલ્મનું શૂટિંગ, જ્હાન્વી વાપસ જાઓનાં નારા લગાવ્યા

farmers protesters stopped janvi kapoorsfilm shooting

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હાલ તેની આગામી ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ કરી રહી છે. પણ ખેડૂત આંદોલનનું સમર્થન કરનાર અમુક ખેડૂતોએ શૂટિંગ સ્થળ પર જઈને હંગામો કરીને શૂટિંગને વચ્ચેજ બંધ કરાવી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ