નિવેદન / કુરુક્ષેત્રમાં રાકેશ ટિકૈતની સરકારને ચીમકી, 4 લાખ નહીં પરંતુ હવે...

farmers protest will spread all of india will take out rally of 40 lakh tractors

કુરૂક્ષેત્રના પિહોવામાં મંગળવારે બોલાવેલ ખેડૂત મહાપંચાયતને સંબોધન કરતા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મહત્વનું નિવેદન આપ્યું હતું. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, આંદોલન હવે આગળ વધતું રહેશે અને દેશભરમાં ફેલાશે. આ સાથે જ 4 લાખ નહીં પરંતુ 40 લાખ ટ્રેકટરોની રેલી યોજાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ