આંદોલન / સુપ્રીમે ચુકાદો આપ્યો છતાં કૃષિ નેતા રાકેશ ટિકૈતનું આવ્યું મોટું નિવેદન, સરકારને આપી આ ચીમકી

farmers protest will not leave the borders says rakesh tikait

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી દીધી છે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર રોક લગાવી છે. ત્યારે કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલું જ રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ