આંદોલન અપડેટ / દિલ્હીમાં કડકડતી ઠંડીની વચ્ચે કરા સાથે વરસાદ, ખેડૂતોએ સરકાર સામે અપનાવી નવી રણનીતિ

FARMERS PROTEST UPDATE FARMERS ACCEPTS NEW STRATEGY AGAINST FARM LAWS

દિલ્હીમાં કડકડતી ઠંડીની વચ્ચે આજે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો આવી કપરી પરિસ્થિતિમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે આવતીકાલે હલ્લાબૉલ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ