કૃષિ કાયદા / ચાર મહિનાથી ચાલી રહેલા આંદોલન વચ્ચે લોકોની માફી માંગી રહ્યા છે ખેડૂતો, જાણો શું છે કારણ

farmers protest sanyukt kisan morcha is asking forgiveness from people issuing advice to protesters

ખેડૂત આંદોલન લાંબુ ચાલતા સરકારની નહીં પણ લોકોની ધીરજ ખૂટી છે. કામધંધે જવા આવવામાં તકલીફ પડી રહી હોવાને કારણે સ્થાનિકોએ હવે રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ