ખેડૂત આંદોલન / ખેડૂતોને સરકાર પાસેથી ન મળ્યો જવાબ, આજે નક્કી થશે આંદોલનની રણનીતિ

farmers protest samyukt kisan morcha meeting today singh border delhi modi government

એમએસપી પર કાયદો બનવા સંબંધિત 6 માંગોને લઈને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેને લઈને ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ