રણનીતિ / હવે રાકેશ ટિકૈતનો આગામી જે પ્લાન છે તે ખેડૂત આંદોલનને વધુ વેગ આપે તેવી શક્યતા

farmers protest rakesh tikait will go to jind there will be mahapanchayat of farmers

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને હવે જીંદની કંડેલા ખાપના ઐતિહાસિક ચબૂતરા પર બુધવારે રણનીતિ બનશે. જેમાં ભારતીય ખેડૂત યૂનિયન(ભાકિયૂ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ફરિયાદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ