ખેેડૂત આંદોલન / PM મોદીની સમજાવટ બાદ પણ નથી માની રહ્યા ખેડૂતો, કહ્યું 'અમારે 500 રૂ.ની મદદ નથી લેવી પણ...'

farmers protest pm modi on msp and kisan aandolan farmer leader rakesh tikait on-msp and swaminathan report

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે પાકને માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર સ્વામીનાથન કમિટીના સૂચનો લાગૂ કરવાને લઈને પીએમ મોદીના દાવાને શુક્રવારે નકાર્યો છે, આ સાથે ટિકૈતે કહ્યું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે તેમને પૂરતું મૂલ્ય મળતું નથી. ઉલ્લેખનીય છે કે PM મોદીની સમજાવટ બાદ પણ ખેડૂતો માની રહ્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ