ધરણા / ખેડૂતો અંગેના 3 વટહુકમના મુદ્દે આજે સંસદની બહાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

farmers protest parliament agriculture reform bills

ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ વટહુકમને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું છે. કેટલાંક ખેડૂત સંગઠનો સિવાય રાજકીય પક્ષ પણ આ વટહુકમનો વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયાં છે. ભારતીય ખેડૂત યુનિયનમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો વટહુકમના મુદ્દે બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરવાના છે. જો કે સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે એક મળતા અહેવાલ મુજબ આ વિરોધમાં NDAનું સભ્ય અકાલીદળ પણ આ વિરોધમાં જોડાશે. 

બ્રેકિંગ ન્યૂઝ