ખેડૂત આંદોલન / ખેડૂતોનું ભારત બંધ 2.0: આવતીકાલે બીજી વખત હશે દેશવ્યાપી હડતાળ, જાણો શું-શું રહેશે બંધ?

farmers protest March 26 Bharat Bandh Farm Laws

દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધને અંદાજિત 4 મહિના વીતી ચૂક્યા છે. તેવામાં સરકારના ત્રણેય નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધને તેજ કરવા માટે ખેડૂતોએ 26 માર્ચે(શુક્રવાર) ભારત બંધનું એલાન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ