હલ્લાબોલ / ખેડૂત આંદોલનઃ પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ છૂટકારો, રાહુલ ગાંધી સહિત 3 નેતાઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યાં

farmers protest in delhi congress leader meeting president

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ત્રણ નેતાઓ ખેડૂત આંદોલનને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યાં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસને માર્ચ નીકાળવાની મંજૂરી મળી નહોતી, જેને લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કેટલાંક નેતાઓની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસ દ્વારા થોડા સમય બાદ કોંગ્રેસના નેતાઓને છોડી દેવામાં આવ્યાં.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ