ચેતવણી / ખેડૂતોની મોટી ચેતવણી, કહ્યું જો સરકાર 19 ડિસેમ્બર સુધી નહીં માની વાત તો...

Farmers Protest government gets ultimatum of december 19 tractor march will start tomorrow

ખેડૂત આંદોલનના 18મા દિવસે ખેડૂતોએ સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ 19 ડિસેમ્બર સુધી નહીં માને તો ખેડૂતો ઉપવાસ શરૂ કરશે. આ સાથે આજે સવારે 11 વાગ્યાથી રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ