ખેડૂત આંદોલન / ફરી નવા-જૂની કરવાની તૈયારીમાં ખેડૂતો, દેશભરમાં આંદોલનને લઈને મોટું એલાન, સરકારનું ટેન્શન વધ્યું 

Farmers protest farmers intensifying the movement

સરકારે જાહેર કરેલા ખેતીના 3 કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના લીધે આંદોલનની ધીમુ પડી ગયું હતું. પરંતુ ખેડૂતો ફરીથી આંદોલન શરુ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ