ઘરવાપસી / સરકાર માટે કોઈ કડવાશ નથી, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આંદોલન સમેટાયાં બાદ કહ્યું આવું

farmers protest ended after government accepted requests of farmers statement by rakesh tikait

ખેડૂત આંદોલન સમેટાયાં બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે સરકાર તરફ ખેડૂતોને કોઈ ફરિયાદ નથી. તેમણે માંગણી સ્વીકારી લીધી માટે તેઓ આંદોલન સમેટી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ