પ્રયાસ / ખેડૂતોને મનાવવાના પ્રયાસમાં હવે PM મોદીએ કર્યું આ કામ, કહ્યું કૃષિ કાયદાને સમજવામાં રહેશે સરળતા

farmers protest delhi pm narendra modi share graphics booklets namo app agro reforms

PM મોદીએ શનિવારે એક ટ્વિટ કર્યું અને તેમાં ગ્રાફિક્સ અને બુકલેટની મદદથી કૃષિ કાયદાને વિશે કહેવાયું છે. તેઓએ કહ્યું કે આ બુકલેટ અને ગ્રાફિક્સ સહિતની સામગ્રી કૃષિ સુધાર બિલને ખેડૂતોની મદદ કરવા માટે વિસ્તારથી સમજાવશે. આ NaMo એપ વોલેન્ટિયર મોડ્યુલને ડાઉનલોડ કરી શકાય છે. તેને વાંચો અને શેર કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ